55+ જીવન સાથી શાયરી | Life Partener Quotes in Gujarati

મિત્રો, આજે ‌આ પોસ્ટમાં અમે જીવન સાથી શાયરી, લગ્નજીવન શાયરી, દિલ ની વાત શાયરી, Life Partner Shayari in gujarati, ગુજરાતી પ્રેમ શાયરી લાવ્યા છીએ.

લાઈફ પાર્ટનર તે છે જે હંમેશા તમારી સાથે હોય છે. પત્નીને જીવનની સાથી અને જીવનસાથી માનવામાં આવે છે. જ્યારે લગ્નની સામાજિક પરંપરામાં સ્ત્રી-પુરુષ એકબીજા સાથે જોડાય છે. તેથી તેઓ પોતાનું આખું જીવન એકબીજાને સમર્પિત કરે છે.

જીવન સાથી શાયરી

અમને વિશ્વાસ છે કે આપને આ Life Partener Quotes in Gujarati ને વાંચવાથી એક વિશેષ અનુભૂતિ થશે.

અનહદ જીવન સાથી શાયરી

અનહદ જીવન સાથી શાયરી - જીવનસાથી તો એને કહેવાય સાહેબ જેની સાથે જિંદગી વિતાવવી નહીં પણ જિંદગી “જીવવી” ગમે.
 • જીવનસાથી તો એને કહેવાય સાહેબ જેની સાથે જિંદગી વિતાવવી નહીં પણ જિંદગી “જીવવી” ગમે.
 • ભગવાન પર ભરોસો રાખો કોઈ વાર એ પણ મળી જાય છે જેનું વિચાર્યું પણ નથી હોતું!
 • તું મારી લાઇફની એકમાત્ર એવી વ્યકિત છે, જેને હેરાન કરવાની મને બહુ મજા આવે છે.
 • તું એક જ મારી જાન છે જેમાં અટકેલી મારી જાન છે.
 • એકવાર તમે મારા હૃદય પર તમારો હાથ મૂકશો, હું મારું હૃદય તમારા હાથમાં મૂકીશ.
 • બેસ્ટ ફિલિંગ ત્યારે આવે જ્યારે કોઈ કહે, માની જા યાર હવે તું કહીશ એમ જ કરીશ.
 • ઓય પાગલ! તારો વેઇટ કરું છું, આવીને એક Hug આપી જાને!
 • હું દુઃખી છું પણ તારાથી નારાજ નથી, તારા દિલમાં છું પણ તારી સાથે નથી, જો કે મારી પાસે બધું છે પણ તારા જેવું ખાસ કોઈ નથી.

Reletionship ગુજરાતી શાયરી

Reletionship ગુજરાતી શાયરી- કોઈ આપડા બંનેનો સંબંધ પૂછે તો કહી દેજે કે 2 દિલમાં એક જાન વસે છે.
 • કોઈ આપડા બંનેનો સંબંધ પૂછે તો કહી દેજે કે 2 દિલમાં એક જાન વસે છે.
 • Reletionship હંમેશા ત્યારે જ સફળ થાય છે જ્યારે નિભાવવાનો ઈરાદો બંને તરફથી સાચો હોઈ.
 • એ પ્રેમ જ શું જે તારી હા પર નિર્ભર રહે, મારો પ્રેમ તો તારી ના પછી પણ કાયમ રહેશે.
 • દીકુ તારી સાથે સમય જતો રહ્યો ખબર ના પડી, ને તારા વગર સમય જતો જ નથી, એ હવે ખબર પડી.
 • તું બહુ ગુસ્સો ના કર, ગુસ્સામાં તું વધારે cute લાગે છે અને હું Romantic થવા લાગુ છું.
 • હજારો ચહેરામાં બસ એક તમે ગમી ગયા, બાકી ના ચાહત ની કમી હતી ના ચાહનારાઓની.
 • પ્રેમ થવાનું કોઈ કારણ નથી હોતું અને થયી જાય પછી, તેનું કોઈ નિવારણ નથી હોતું.
 • તું ઈચ્છા બની ગઈ છે, તારી આદત બની ગઈ છે, દરેક શ્વાસે તું આવતી જતી રહે છે, જાણે તું મારી પૂજા બની ગઈ છે.

લગ્નજીવન શાયરી

લગ્નજીવન શાયરી - કાબુ રાખ તારી લિપસ્ટિક પર મારી મમ્મી રોજ ઘરે પૂછે છે કે આવા ડાઘા ક્યાંથી પાડીને આવે છે.
 • કાબુ રાખ તારી લિપસ્ટિક પર મારી મમ્મી રોજ ઘરે પૂછે છે કે આવા ડાઘા ક્યાંથી પાડીને આવે છે.
 • હું બીજાની જેમ અમીર તો નથી, પણ તમને હંમેશા ખૂશ રાખીશ.
 • લાગણી હોઇ ત્યાં જ વાત થાય છે સાહેબ બાકી જ્યાં લાગણી ના હોઈ ત્યાં વાત પણ નથી થતી.
 • કદર કરવાવાળાને ક્યાં કોઈ પૂછે છે, જ્યાં પૈસા છે ત્યાં ચહેરો કોણ જોવે છે.
 • ઈગ્નોર થયા પછી પણ વ્યક્તિ તમને ઈગ્નોર નથી કરતુ તો સમજી લો એનાથી વધારે પ્રેમ તમને બીજું કોઈ નથી કરતુ.
 • Oyy મારી આંખોમાં જોઈ તુ પૂછે છે શું, મારો જવાબ બસ તુ જ છે.
 • રાધા ની લત તો કાનુડો પણ ના છોડી શક્યો એટલે તો બધા મંદિર માં તે રાધા સાથે બેઠો છે.
 • પ્રેમની ભેટ દરેકને નથી મળતી, એ ફૂલ છે જે દરેક બગીચામાં ખીલતું નથી, આ ફૂલને ક્યારેય તૂટવા ન દો, કારણ કે તૂટેલું ફૂલ પાછું ખીલતું નથી.

દિલ ની વાત શાયરી

દિલ ની વાત શાયરી - કોઈ છોકરાની જીંદગીનો BEST PART એટલે સાચો પ્રેમ કરવા વાળી "છોકરી" મળવી.
 • કોઈ છોકરાની જીંદગીનો BEST PART એટલે સાચો પ્રેમ કરવા વાળી “છોકરી” મળવી.
 • તું નથી મારી star કે નથી મારી જાન, તું તો મારી આખી દુનિયા છો.
 • ઓયય દિકુ મારું તો મન કરે છે કે, ત્યાં આવી તારા હોઠપર બટકું ભરી લવ.
 • તારો હાથ કંઈ ખાલી દેખાવ કરવા નથી પકડ્યો, ગમે તેવી પરિસ્થિતિ હોય હું તારો સાથ ક્યારેય નહીં છોડું.
 • ઓય વાયડી હવે ક્યારે આવે છે “કંકુ પગલાં” કરવા.
 • OYY Babu ક્યારે આવશે આપણું cute Baby.
 • ઓય દિકું આતો તારો પ્રેમ છે એટલે I Love You કહેતા આવડ્યું બાકી, અમને તો A, B, C, D માં પણ માર પડતો.
 • તારી આંખોમાં પ્રેમ છે, જે હૃદયને સ્પર્શે છે, તારા શબ્દોમાં ખુશી છે, જે મારા આત્મામાં સમાઈ જાય છે.

Life Partener Shayari in Gujarati

Life Partener Shayari in Gujarati - OYY Baby ચાલ ને આપણે પણ થોડો Romance કરી લઈએ.
 • OYY Baby ચાલ ને આપણે પણ થોડો Romance કરી લઈએ.
 • OYY પાગલ તું પણ હાઈટ વધારજે હો તારી, નય તો હું “વરમાળા” નય પેરાવવા દવ.
 • OYY લાગી છે મને ઈશ્કની બીમારી અને એની દવા છે કિસ્સી તારી.
 • હજારો છે છતાં પણ હું તારો જ દીવાનો છું, ખબર છે તું નથી મારી છતાં હું તને જ ચાહવાનો છું.
 • સાચું તો એ છે કે જેને તમારી સાથે વાત કરવી હશે એ તમારા hmm નો પણ reply આપશે.
 • એક LOYAL PARTNER એક સુંદર PARTNER કરતા 100 ગણો સારો હોય છે.
 • oyy pagal તને એમ લાગે છે કે તું રહી શકીશ મારા વગર, એક સાંજ તો કાઢી બતાવ મારી યાદ વગર.
 • દરેકના જીવનની સફર લાંબી હોય છે, ક્યાંક અંતર હોય છે તો ક્યાંક મુસીબતોનો સ્તંભ હોય છે, જો સાચો જીવનસાથી બને તો જીવનની આ સફર સરળ બની જાય છે.

4 thoughts on “55+ જીવન સાથી શાયરી | Life Partener Quotes in Gujarati”

Leave a Comment